વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણીનો મનપા કમિશ્નરને પત્ર,”મારા વિસ્તારમાં જો ગંદકી-દુર્ગંધ દૂર નહીં થાય અને જન આંદોલન થશે તો..”
Surat News: સુરત 161 વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)એ સુરત મનપા કમિશ્નરને પત્ર લખી ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓને ગંદકી-દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ...