અત્યાર સુધીમાં કેટલા દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે, જુઓ દરેક દેશની યાદી
PM Modi Highest Civilian Award List: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના યોગદાન અને નેતૃત્વ માટે વિવિધ દેશો દ્વારા ઘણી વખત સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે....