સુરત/ જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ પીઠ પર માર્યા 35 થપ્પડો !,ક્લાસના CCTV ફૂટેજ સામે આવ્યા,જુઓ VIDEO
Surat News: સુરત શહેરની એક શાળામાં બાળકીને શિક્ષિકાએ બેરહેમીથી ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો...