જસ્ટિસ યુ.યુ.લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ
એનવી રમન શુક્રવારે ભારતના CJI તરીકે નિવૃત્ત થયા જસ્ટીસ લલિતના પત્ની એજ્યુકેશનિસ્ટ છે યુ.યુ.લલિતના ત્રણ પેઢીના લોકો શપથ સમારંભમાં હાજર રહ્યા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે...