Paris Paralympics: ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ડબલ ધમાકેદાર શરૂઆત કરી, અવની લેખારાએ ગોલ્ડ મેડલ જ્યારે મોના અગ્રવાલને બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરિસ પેરાલિમ્પિક્સમાં અવની લેખરાએ 10 મીટર એર રાઈફલમાં જીત્યો ગોલ્ડ ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો આ બે મેડલ સાથે ભારતનું...