અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાના એક લાખ કાર્યકરો ઉજવશે ભવ્યાતિભવ્ય “કાર્યકર સુવર્ણ મહોત્સવ”,30 દેશોમાંથી એક લાખ કાર્યકરોનું થશે આગમન
BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામા આવશે રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે BAPS Karyakar Suvarna...