દિવાળી વેકેશનમાં અનોખું હોમવર્ક,સુરતની શાળાના વિદ્યાર્થીઓને દિવાળી ગૃહકાર્યમાં આપ્યું ગીતાજીના શ્લોકોનું પઠન;વિદ્યાર્થીઓમાં ધર્મ-સંસ્કારોના સિંચનનો પ્રયાસ
સુરત : વર્તમાન સમયમાં હિંદુ સંસ્કૃતિનું આચરણ યુવા પેઢી કેવી રીતે કરે તે બાબત એક મોટો પડકાર બને છે. કારણ કે, વિદેશી કલ્ચરના કારણે યુવાનો...