સુરતમાં મોટી દુર્ઘટના: નાના વરાછામાં મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી ક્રેન અચાનક નજીકના ઘર પર પડી; સદનસીબે જાનહાની ટળી
Surat News: સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મેટ્રો રેલની કામગીરી દરમિયાન એકાએક એક ક્રેન વચ્ચેથી વળી...