ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ખાતે અત્યાર સુધીમાં રૂપિયા 35984 કરોડથી વધુનું રોકાણ થયું,રૂપિયા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે.અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ...