સ્પેશિયલ સ્ટોરી/ સુરતની આ દીકરી ૨ વર્ષથી ફુટપાથ પર રહેતા ૧૬૦થી વધુ બાળકોને આપી રહી છે શિક્ષણ;વાંચો સ્ટોરી એક ક્લિકમાં
KalTak24 News Special: અન્નદાન,વસ્ત્રદાન અને શ્રમદાન કરતા પણ મહત્વનું હોય છે શિક્ષણદાન.ત્યારે સુરત(Surat) ની આ દિકરી શિક્ષણ નું કાર્ય કરી રહી છે, ઈન્ટિરિયલ ડિઝાઇનર માનસી...