સુરત/ લુમ્સના કારીગરમાંથી અધિકારી બનનારનું સન્માન,શિક્ષણ જીવનમાં ઉજાસ આપે છે.જેનાથી ઉન્નતિ ની દિશા મળે છે;વિચારોના વાવેતરમાં 87મો વિચાર થયો રજૂ..
શિક્ષણ અને કેળવણી બે આંખો છે. જે જોવા અને જીવવાની દ્રષ્ટી આપે છે. શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તમે ધારો તે પામી શકો. શિખવાનો નશો ચઢી...