સોમનાથ/ ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન;મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું થયું અનાવરણ
Somnath News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા...