ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુમાવ્યા વધુ એક MLA, ભગવાન બારડે આપ્યું રાજીનામું
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું રાજીનામું ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઓ...