પાટણ/ રાણકી વાવ ખાતે ગુજરાત ગૂગલ લોકલ ગાઈડની 50મી મીટ અપનું થયું આયોજન;મોટી સંખ્યામાં ગૂગલ લોકલ ગાઈડસ રહ્યા ઉપસ્થિત
Patan News/Sanskar Sojitra: ગુજરાતમાં આવેલું પાટણ પ્રાચીન કાળમાં લગભગ 600 વર્ષોથી પણ વધુ સમય સુધી ગુજરાતની ઐતિહાસિક રાજધાની રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઇ.સ....