વોટ્સએપ હેકઃ ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ;જાણો વિગતો
માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી...