આઘાત લાગશે! 36 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર,કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું;પોસ્ટ શેર કરી ચાહકોને આપ્યો મેસેજ
Hina Khan Breast Cancer: ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના ચાહકો માટે એક આઘાતજનક સમાચાર છે. અભિનેત્રીને સ્તન કેન્સર થયું છે. હિના ખાનનું કેન્સર ત્રીજા તબક્કા પર...