અમરેલી/ ‘ખેડૂતોને હેરાન શું કામ કરો છો…’, સાંસદ ભરત સુતરીયાએ અધિકારીઓને ખખડાવ્યા;જાણો શું છે મામલો
Amreli News: અમરેલીમાં ખેડૂતો મામલે GSTના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઇ હોવાની ઘટના સામે આવી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતાં ખેડૂતોના વાહનોને અટકાવીને...