સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર ઢળી પડ્યો બાદ મોત;સામે આવ્યા CCTV
Surat News: સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતી વેળાએ રત્નકલાકારને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ત્યાં ઢળી પડ્યા હતા. બાદમાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ...