‘હમારી છોરીઓ છોરો સે કમ નહીં હે’,દુબઈમાં કરાટે ચેમ્પિયનશીપમાં સુરતની દીકરીએ જીત્યો ગોલ્ડ મેડલ
સુરત(Surat): સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીતીને દેશ,ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ(Dubai) ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ(International Karate Championship)નું...