ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: પ્રથમ દિવસે લોકગાયિકા કિંજલ દવેએ ગીતસંગીતની રમઝટ બોલાવી;મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા
તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ સુવાલી બીચને વિકસાવવા...