વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મત ગણતરીની તૈયારીઓનું જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ કર્યું નિરીક્ષણ;જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ
Palanpur News: ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે.મતગણતરીની પૂર્વ...