Surbhi Chandna: સુરભી ચંદનાએ તેની નાની બહેનના લગ્નમાં બનારસી સાડી પહેરીને લાઈમલાઈટમાં આવી,તેના પતિ દ્વારા લાવવામાં આવેલ ગજરાથી વધારી તેની સુંદરતા
Surbhi Chandna Looks Adorable In Banarasi Saree: પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુરભી ચંદનાએ પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક જબરદસ્ત ઓળખ બનાવી છે. સુરભી ચંદનાએ ‘ઈશ્કબાઝ’થી લઈને ‘નાગિન 5’...