લગ્નનું આ આમંત્રણ સાયબર ફ્રોડથી બચાવશે: સુરતના કપલની અનોખી કંકોત્રી; સંબંધીઓને સાયબર ફ્રોડ અને ટ્રાફિકની ટિપ્સ સાથે ઠગાઈથી બચાવશે; શું કરવું કંકોત્રીમાંથી જાણી શકાશે?
Surat News: ઘણી વખત લોકો લગ્નમાં લાખો ખર્ચ કરતા હોય છે તેમજ પોતાના લગ્નની કંકોત્રી પણ આકર્ષણ લાગે તે માટે મોટો ખર્ચ કરતા હોય છે...