Riddhi Suthar Death: આણંદની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ-ઈન્ફ્લુએન્ઝર રિદ્ધી પટેલનો આપઘાત, કેનાલમાંથી મળી લાશ
Anand Suicide News:આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ રિદ્ધિ સુથાર આત્મહત્યા કર્યાની ઘટના સામે...