અમદાવાદ માટે સારા સમાચાર, બે દિવસ વધુ ફ્લાવર શો ચાલશે, જાણો સમય અને ટિકિટ
Ahmedabad International Flower Show 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે...