ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો,100 નવી 108 એમ્બ્યુલન્સ અને 38 ICU ઑન વ્હીલ્સનું લોકાર્પણ
આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે ૧૦ નવી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ‘મોબાઈલ ટેસ્ટીંગ વાન’નું પણ લોકાર્પણ કરાયું એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા રાજ્ય સરકારે ૧૦૮ના વાહનોને અદ્યતન...