અમદાવાદમાં ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ના પ્રમોશન દરમિયાન બન્યો અનોખો સીન, શ્રદ્ધા કપૂર ને કહ્યું- ’10 રૂપિયે કી પેપ્સી, શ્રદ્ધા કપૂર સેક્સી’
Shraddha Kapoor In Ahmedabad : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor) સ્ટાર ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર‘(Tu Jhoothi Main Makkaar)નું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે....