કેવી રીતે મળે છે નમો લક્ષ્મી યોજનાનો લાભ, 10 લાખ વિદ્યાર્થિનીઓને 138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી;ખાસ જાણી લેવા જેવું છે
નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી નમો લક્ષ્મી યોજના હેઠળ ધો- 9 થી 12માં અભ્યાસ...