સુરત/ ઘર લેવા માટે રૂપિયા લઈને જતાં પરિવારના 4 લાખ ખોવાયા,ભાડે રહેનારને મળ્યા,શિક્ષણમંત્રીની હાજરીમાં પરત કરતાં મહિલાની આંખો છલકાઈ..
સુરતના પરિવારે ઘર માટે દાગીના વેચીને 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પુણા વિસ્તારમાંથી નીકળતા સમયે રોકડા ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી. રસ્તે જતા...