December 18, 2024
KalTak 24 News
Religion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા.સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.આજે ગણપતિ દાદા ના આગમન પ્રસંગે હનુમાન દાદાને ચોકલેટોના શણગારવામાં આવ્યા.

ગર્ભ ગૃહ ને ચોકલેટની દુકાન હોય તેવું શણગારવામાં આવ્યું ચોકલેટોના ભોગ લગાવવામાં આવ્યો તથા સુખડીનો ભોગ દાદાને જમાડવામાં આવ્યો.સવારે ૭ કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો.આ પ્રસંગે રામ ધુન કરવામાં આવી.

આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

 

 

 

 

Related posts

આજનું રાશિફળ/ 07 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના જાતકોને શ્રીકૃષ્ણની કૃપાથી અકલ્પનીય લાભ કરાવશે,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો 176મા વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

આજનું રાશિફળ/ 12 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય,આજે હનુમાન દાદાની કૃપાથી આ 4 રાશિના જાતકોનો કેવો રહેશે દશેરાનો દિવસ,જાણો કોણે રહેવું પડશે સતર્ક

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં