December 18, 2024
KalTak 24 News
Politics

AAP Candidate List: અરવિંદ કેજરીવાલ ફરી એકવાર નવી દિલ્હીથી ચૂંટણી લડશે, AAPની ચોથી યાદી આવી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ.

aap-fourth-list-released-kejriwal-will-contest-from-new-delhi-and-atishi-from-kalkaji-assembly-constituency-delhi-news

AAP Candidates List For Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ચોથી યાદી જાહેર કરી દીધી છે. જેમાં અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. જ્યારે વર્તમાન મુખ્યમંત્રી આતિશી કાલકા જીથી ચૂંટણી મેદાને ઉતરશે. ચોથી યાદીમાં કુલ 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

અરવિંદ કેજરીવાલ ની વધુ એક લેખિત કરી ભવિષ્યવાણી,ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલીયા અને અલ્પેશ કથીરિયા નો કર્યો જીત ની દાવો

Sanskar Sojitra

અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો નારણ કાછડીયાને સણસણતો જવાબ,તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે જાણો છો,ફરી એકવાર આપને થેન્ક્યુ,જાણો શું લખ્યું પત્રમાં

KalTak24 News Team

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુમાવ્યા વધુ એક MLA, ભગવાન બારડે આપ્યું રાજીનામું

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં