November 21, 2024
KalTak 24 News
GujaratBharatEntrainment

National Film Award 2024: નેશનલ એવોર્ડ હાથમાં લેતા જ ભાવુક થઈ માનસી પારેખ,જુઓ ભાવુક કરી દેતો વીડિયો

Manasi-Parekh-emotional-768x432.jpg

National Film Award 2024, Manasi Parekh: નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે 70 મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાયો હતો. આ દરમિયાન ભારતીય સિનેમાની પ્રખ્યાત હસ્તીઓનું સિનેમામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માન કરવામાં આવ્યું હતું. માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

નેશનલ એવોર્ડ હાથમાં લેતા માનસી પારેખ ભાવુક થઈ

માનસી જ્યારે એવોર્ડ લેવા સ્ટેજ પર ગઈ ત્યારે તે એટલી ભાવુક થઈ ગઈ કે તે પોતાના આસું રોકી શકી ન હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. જે વીડિયોમાં જોઈ શકાય છે.વિરલ શાહ દ્વારા નિર્દેશિત કચ્છ એક્સપ્રેસમાં માનસી પારેખ સહિત રત્ના પાઠક શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરાફ પટેલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે માનસી પારેખે એવોર્ડ સ્વિકાર્યો તે તસવીર

 

 

 

Group 69

 

 

Related posts

Vadtal Dwishatabdi Mahostav: લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ; કહ્યું,સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે

Sanskar Sojitra

દિવાળી પહેલા ખેડૂતો માટે સતત બીજા ખુશખબર, 6 રવિ પાકની MSPમાં થયો વધારો

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..