April 3, 2025
KalTak 24 News
Viral Video

Viral Video/ ગુજરાતમાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે આ ગીત..!- ‘આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ…’

Viral Gujarati Song Video: હાલ ગુજરાતીઓમાં એક ગીતની ભારે ધૂમ મચાવી રહ્યું છે. લોકો શેર કરી ગીતની ભારે મજા લઈ રહ્યા છે. સમયની સાથે ગીતો અને ભજનમાં પણ કેટલો ફેરફાર આવી ગયો છે તે આ ગીત પરથી જોઈ શકાય છે.તમે આ વાયરલ ગીત સાંભળ્યું છે કે નહિ ?

વાયરલ ગીતમાં છે શું ?

આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ….
આ ગીત ભગવા કૃષ્ણ પર છે. જેમાં મહિલોઓ ગાઈ રહી છે કે…
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ,
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ,
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ,

તને ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામમાં ગઈ,
હું તો ડાકોર ગામમાં ગઈ હુંતો ગલીઓ ભૂલી ગઈ,
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ,

તારો ગમતો ચૂડલો લેવા હું તો ચાંદલા પોળમાં ગઈ,
હું તો ચાંદલા પોળમાં ગઈ હું તો સખીઓ ભૂલી ગઈ,

તને ગમતો હારલો લેવા હું તો માણક ચોકમાં ગઈ,
માણક ચોકમાં ગઈ મારા છોકરા ભૂલી ગઈ,
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ,

તારુ ગમતું માખણ લેવા હું તો અમુલ ડેરી,
હું તો અમુલ ડેરી ગઈ હું તો પાકીટ ભૂલી ગઈ,
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ…

વાયરલ ગીત તમે પણ જુઓ આ વીડિયો તમને પણ મજા પડશે…

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

Viral Video: કેમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે ‘Chin Tapak Dam Dam’;જુઓ કેટલાક વાયરલ શાનદાર મીમ્સ

KalTak24 News Team

VIDEO/ ભોલેનાથના ત્રિશૂળ પર વીજળી પડી! તમે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ જોયું હશે,આજે જ સાક્ષાત દર્શન કરો,જુઓ વાયરલ વિડિયો

Sanskar Sojitra

વિદેશી વ્લોગરે કહ્યું કે તેને દિલ્હી કેમ ગમે છે? વાયરલ વિડિયોમાં આ ખાસ પ્રવાસન સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં