Gujarat IAS Transfer: ગુજરાતમાં ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ગુજરાતના વહીવટી વિભાગમાં એક બાદ એક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપવામા આવી રહ્યા છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા આઈએએસ તેમજ આઈપીએસની બદલી કરવામાં આવી હતી.ત્યારે આજે ફરી એક વાર ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી કરવામા આવી છે. જાણકારી મુજબ ગુજરાતના 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા આ બદલીઓ કરવામા આવી છે.
જુઓ બદલી કરાયેલા અધિકારીઓનું લીસ્ટ
© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube