November 21, 2024
KalTak 24 News
GujaratEntrainmentReligion

બોટાદ/ બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ કર્યા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન, “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના કર્યા દર્શન

bollywood-superstar-himesh-reshammiya-visits-salangpur-sri-kastabhanjandev-hanumanji-dada-botad-news

Bollywood Superstar Himesh Reshammiya Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર,સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા(Himesh Reshammiya) તારીખ 23-08-2024ને ગુરુવારના રોજ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ(Salangpurdham) ખાતે સહ પરિવાર સાથે દર્શને માટે પધાર્યા હતા.

Group 199

WhatsApp Image 2024 08 23 at 6.45.16 PM 1WhatsApp Image 2024 08 23 at 6.45.16 PM

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શીશ ઝુકાવી દર્શન કર્યા.ત્યારબાદ કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિ-અથાણાવાળાના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. તેમજ દાદાની પ્રતિમા અર્પણ કરી હતી.સાથે મંદિરના પટાંગણ માં આવેલ “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના કર્યા દર્શન કરાયા હતા.પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયાએ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.

Group 199 1

image 1

7bd14be9 78ca 45ca 99c3 fb18801ab109 1724421834447

 

 

Group 69

 

 

Related posts

Republic Day 2024/ જલ્દી કરો..તમારો એક વૉટ,ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે,બસ ફૉલો કરો આ સ્ટેપ્સ,ભરપૂર વોટિંગ કરી નિભાવો ગુજરાતીની ફરજ…

KalTak24 News Team

રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના કરુણ મોત

KalTak24 News Team

આજનું રાશિફળ/ 8 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના ભક્તો પર ગણેશજીની વરસશે અપાર કૃપા-જુઓ આજનું રાશિફળ..

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..