December 18, 2024
KalTak 24 News
Viral Video

Viral Video: કેમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે ‘Chin Tapak Dam Dam’;જુઓ કેટલાક વાયરલ શાનદાર મીમ્સ

why-is-chin-tapak-dum-dum-meme-viral-on-social-media-heres-full-details-viral-video-news

Chin Tapak Dam Dam Viral Video: આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં કોઈ વ્યક્તિએ બોલેલું એક વાક્ય પણ વાયરલ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક કાર્ટન કેરેક્ટરનું કેચફ્રેઝ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ કેચફ્રેસ ‘ચીન ટપાક ડમ ડમ’ (Chin Tapak Dam Dam)એ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે.બાળકોના લોકપ્રિય કાર્ટૂન શો ‘છોટા ભીમ’ (Chhota Bheem)નો ડાયલોગ ‘ચીન ટપાક ડમ ડમ’ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ડાયલોગનો ઉપયોગ કરીને છોટા ભીમના ફેન્સ જ નહીં પરંતુ અન્ય ઘણા યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને મનોરંજન કન્ટેન્ટ બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pogo TV (@pogotvin)

કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે ‘ચીન ટપાક ડમ ડમ’?

‘છોટા ભીમ’ શોમાં ખલનાયક પાત્ર ટાકિયા જ્યારે પણ તેની જાદુઈ શક્તિઓ પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે ‘ચીન ટપાક ડમ ડમ’ બોલે છે. આ ડાયલોગનો ટ્રેન્ડ શરૂ થયું જ્યારે એક ફેન્સે ‘છોટા ભીમ – ઓલ્ડ એનીમીસ, સીઝન 4, એપિસોડ 47’ ટાઈટલ વાળો એપિસોડ ફરી એકવાર જોયો. આ એપિસોડમાં ટાકિયા ઢોલકપુરમાં તેના ભૂતકાળના કારનામાઓને યાદ કરે છે. ત્યારે તે તેના આઇકોનિક કેચફ્રેઝ ‘ચીન ટપાક ડમ ડમ’ ઉપયોગ કરે છે.

આ સીનની ક્લિપ્સ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને મેમ ટેમ્પલેટમાં ટ્રાન્સફર કરીને ટ્રેન્ડ કર્યો હતો. ‘ચીન ટપાક ડમ ડમ’ની ઇન્સ્ટાગ્રામ રીલ્સ, એક્સ પોસ્ટ્સ અને યુટ્યુબ વીડિયોના મીમ્સથી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

અહીં જુઓ કેટલાક શાનદાર ‘ચીન ટપાક ડમ ડમ’ મીમ્સ

 

 

View this post on Instagram

 

A post shared by Ishan Goyal (@iamishan177)

 

 

 

 

 

Related posts

જામનગર/ અશ્વપ્રેમી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઘોડેસવારી કરતાં નજરે પડ્યાં, જુઓ વીડિયો

KalTak24 News Team

પિતાના જન્મદિવસ પર કેનેડાથી આવીને પુત્રએ આપ્યું જબરદસ્ત સરપ્રાઈઝ,જુઓ વાયરલ વિડિઓ

KalTak24 News Team

વરસાદ પણ રોકી શક્યો નહીં તેમના લગ્ન,જુઓ વાયરલ વીડિયો

Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં