PM Modi-Coldplay: પીએમ મોદીએ ભારતમાં લાઇવ કોન્સર્ટની સફળતા ને લઈ જાણો શું કહ્યું, કોલ્ડપ્લેનો કર્યો ઉલ્લેખ
PM Modi Reacts on Coldplay Concerts: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે ભારતમાં ‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ’ ટૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું...