સુરતના 50 જેટલા જ્વેલર્સ દ્વારા બનાવી સોનાની સંસદ, હીરા જડિત ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’-જુઓ તસ્વીરો
સુરત: સુરત(Surat) ના સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16 થી 18 ડીસેમ્બર સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરાયું...