સુરતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ;જુઓ શું કહ્યું
કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર...