સુરત/ લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ,એક ક્લિકમાં જાણો તમામ વિગત
સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા: સ્ટેટ આઈકોન નિકિતા કુંવર Surat News: આગામી લોકસભા...