ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,ખાનગી બસ ધડાકાભેર બંધ ટ્રક પાછળ અડધા સુધી ઘૂસી ગઈ, 6ના મોત
Accident on Bhavnagar-Somnath National Highway: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ સુરતથી રાજુલા જઈ...