સુરત શહેરમાં શેલડીયા પરિવારના વર-વધુ એ પોતાની ગૃહસ્તી અંગદાન ના સંકલ્પ સાથે શરુ કરી,વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિ ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શેલડીયા પરિવારના દ્વારા સુરત ખાતે ચિ. કુલદીપ અને ચિ. દ્વારકેશા ના લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિ...