સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરીને તોડવાનો કર્યો પ્રયાસ,અજાણ્યા શખ્સની પોલીસે કરી અટકાયત,મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો,VIDEO
સાળંગપુર ભીંત ચિત્રો વિવાદ મામલો હનુમાન ભક્તે ચિત્રો પર કાળો કલર લગાવ્યો ભીંત ચિત્રોમાં તોફફોડ કરવામાં આવી, બંદોબસ્ત ગોઠવાયો Salangpur Controversy :સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ...