ખેડૂતો માટે વધુ એક આવકારદાયક નિર્ણય;ગુજરાતમાં લાભ પાંચમ બાદ તા.૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે: કૃષિ મંત્રી
Agriculture News: રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના સહિતના પાકનું બમ્પર ઉત્પાદન થતા 11મી નવેમ્બરથી વિવિધ પાકની ટેકાના ભાવે 90 દિવસ સુધી ખરીદી કરવાનો સરકારે નિર્ણય (Agriculture News) લીધો છે....