વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા લોન્ચ કરશે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, બાપુ કરશે જાહેરાત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય થવાના છે. ચૂંટણી પહેલા તેઓ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. ગાંધીનગરઃ ગુજરાત(Gujarat)માં આગામી થોડા...