પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢતા પ્રતાપ દૂધાત લાલઘૂમ, નરેશ પટેલને સણસણતો પત્ર
Amreli Congress: અમરેલીના MLA અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડના કેસમાં લેટર ટાઇપ કરનાર યુવતીનું સરઘસ કાઢવાને લઇને રાજકારણ ગરમાયું છે.. લેટરકાંડમાં યુવતીને...