VIDEO: અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર સાથે અથડાયું પેસેન્જર વિમાન;60 લોકો સવાર હતા
Reagan Airport: અમેરિકાના વોશિંગ્ટન ડીસીના રીગન એરપોર્ટ પર એક મોટી પ્લેન ક્રેશ થઈ છે. મળતી માહિતી મુજબ વિચિટા કેન્સાસથી આવી રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 5342...