Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી, 3.0 કિમી લાંબી દોડમાં 2500થી વધુ લોકો જોડાયા
દેશની એકતા અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ સરદાર સાહેબની 150 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશેઃ મુખ્યમંત્રી દોડશે અમદાવાદ, જોડાશે ભારત...