સુરત/ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાનો મેયરને પત્ર, સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને RCC રોડ બનાવવા રજૂઆત
Surat News: સુરત શહેરમાં 159 સુરત પૂર્વના ધારાસભ્ય અરવિદભાઈ રાણા દ્વારા સુરતના મેયરને પત્ર લખવામાં આવ્યો છે.આવો આરોપ વિપક્ષે નહી પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ...