દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન/ આજે કૃષ્ણનગરી દ્વારકામાં 37 હજાર આહીરાણી દ્વારા ઐતિહાસિક મહારાસ,સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસની પરંપરા થઈ ફરી જીવંત..
Devbhoomi Dwarka in Maharas: કૃષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિકરાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું છે. રવિવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં...